________________
( ૧૦ )
સજ્જનાની સગાતે પ્રસ’ગમાંથી કંઇ ને હુંસની પેરે સાર મનુષ્યેાની ખરી
--
જ્ઞાનાદિ ગુણેાના પ્રકાશ થાય છે. આવા ઉત્તમ હેતુથી જ સહુ કાઇએ પવિત્ર તીર્થની ભેટ કરવી ઘટે છે. તીથૅ જઇનેસાધમી બહુ અને હુનાના આદરસત્કાર કરવા તથા જ્ઞાનગાથી કરવી અને એ દરેક દરેક શુભ કઇ ગુણ ગ્રહણ કરી લેવા તે ચિત છે. તત્ત્વનું ગ્રહણ કરી લેવામાં જ બુદ્ધિશાળી ખૂખી છે, યથાશક્તિ વ્રત-નિયમા જ્ઞાની ગુરુની પાસે સમજી સારી રીતે આદરવા એ જ આ દુ^ભ માનવ દેહ પામ્યાનુ ઉત્તમ ફળ છે. એ રીતે પૂર્વ પુન્યયેાગે પ્રાપ્ત થયેલી લક્ષ્મી અને વાણીના પણુ સદુપયોગ કરવાથી જ તેની સફળતા છે. સક્ષેપમાં સહુ સ ંગાતે મૈત્રી, ગુણીજના પ્રત્યે પ્રમાદ, દુઃખીજના પ્રત્યે દયા અને દાષવત પ્રત્યે મધ્યસ્થભાવ રાખવામાં જ આપણું ખરું હિત રહેલું છે એ મુદ્દાની વાત ખૂબ લક્ષમાં રાખી કલેશ કુસ'પ કાપેા, સર્વત્ર સુલેહશાન્તિ જાળવા અને તાટફાટ તજીને સહુ કોઇને સન્મા'માં જોડે. સહુ કોઇનું. શ્રેય ઇચ્છવાથી આપણું પણ શ્રેય થશે જ. કબહુના ? કહ્યું છે કે '' સહુ મન સુખ છે, દુ:ખને કે ન વ છે, નહિં શુભધર્મ વિના તે, સૌખ્ય એ સપજે છે; હું સુધર્મ પામી, કાં પ્રમાદે ગમીજે ? અતિ આળસ તજીને, ઉઘમે ધર્મ કીજે. ઇહુ દિવસ ગયા જે, તેહ પાછા ન આવે, ધરમ સમય મળે, કાં પ્રમાદે ગમાવે ? ધર્મ નહિ કરે જે, આયુ આળે વહાવે, શશિ નૃપતિ પરે તે, શાચના અ`ત પાવે.
જગતમાં સહુ કોઇ સુખની વાંછના કરે છે, કાઇ પણ દુઃખની વાંછના કરતા નથી. સહુ જીવાને સુખમય જીવન જ વહાલું લાગે છે, પણ એવું સુખ યા, દાન અને દમ (સંયમ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com