________________
( ૨૭ ) ૫. તે અણુવ્રતની પ્રાપ્તિ તે સમતિપ્રાપ્તિ ગ્ય કર્મક્ષ પશમની અપેક્ષાએ અધિકતર ચારિત્રમેહનીય કર્મનાક્ષાપશમથી જ થવા પામે છે. અર્થાત પરિણામભેદથી સમકિતપ્રાપ્તિના નિમિત્તભૂત કર્મના સોપશમ માત્રથી વ્રતપ્રાપ્તિ થવા ન પામે, પણ તેથી અધિકતર ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમબળથી વતપ્રાપ્તિ થવા પામે એ જ વાતનું સમર્થન શાસકાર કરે છે.
૬. આયુષ્યવતિ મેહનીય પ્રમુખ સાતે કર્મોની પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિ ઉપરાંતની શેષ સઘળી કર્મસ્થિતિ યથાપ્રવૃત્તિકરણે કરી જીવ અપાવે. પછી અપૂર્વકરણ કરી ગ્રંથભેદપૂર્વક જીવ સમકિત પામે. પછી ૨ થી ૯ પલ્યોપમ જેટલી વધારે કર્મસ્થિતિ ખપાવ્યાથી માણુવ્રતાને લાભ થાય અને અસંખ્ય સાગરોપમ જેટલી ચારિત્રમોહનીય સ્થિતિ ખપાવ્યાથી ભાવથી મહાવ્રતની પ્રાપ્તિ થઈ શકે. “દ્રવ્યથી અણુવ્રત અને મહાવ્રતની પ્રાપ્તિ તે કર્મની સ્થિતિ વધારે હોવા છતાં પણ સંભવે છે.” (ટીકાકાર) - ૭ સ્થળ પ્રાણાતિપાત વિરમણાદિક પાંચ અણુવ્રતો જ મૂળગુણ કણવા અને બીજા વિશિપરિમાણદિઠ એ મૂળગુણરૂપ અણુવ્રતાના પુષ્ટિકારક ગુણવ્રત અને શિક્ષાત્રત રૂપ ઉત્તરગુણ જાણવા. તેમાં પ્રથમ અશુવ્રતનું સ્વરૂપ જણાવવા શાસ્ત્રકાર કહે છે.
૮. સ્થળ પ્રાણુવધથી વિરમવારૂપ પ્રથમ અણુવ્રત છે. તે પ્રાણ વધ સંકલ્પથી અને આરંભથી બે પ્રકારે થાય છે. તેમાં વધુ કરવાની બુદ્ધિરૂપ સંકલ્પ અને ખેતી પ્રમુખ આરંભ. એ બંને રીતે સ્થળ પ્રાણાતિપાતવિરમણવ્રત અંગીકાર કરનાર શ્રાવક સ્થૂલ પ્રાણવધને પ્રતિજ્ઞાપૂર્વક પરિહરે. આવશ્યક ચૂર્ણિમાં સંક૫થી સ્થળ પ્રાણવધ વિરમણની પ્રતિજ્ઞા કરી અને આરંભથી સ્થૂળ પ્રણવ વિગેરેની પ્રતિજ્ઞા કેમ કહી નહીં? ઉત્તર-ગૃહસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com