________________
( ૯૭)
જવાબ—ચાકરાને હલકા ગણી ધિક્કારવા નહિ, તેમના પર જુલમ ગુજારવા નહિ, તથા તેમની માંદગીની અવસ્થા વગેરેમાં ખખર લેવી.
સવાલ—દીન અને દુ:ખી જના તરફ આપણી શી ફરજ છે? જવાબ—તેવા જનાનાં દુઃખા જે રસ્તે એછાં થાય તે રસ્તે તેમને ચડાવવા જોઈએ, તેમને આપણે ખની શકે તેટલી મદદ કરવી જોઈએ. ટૂંકામાં કહીએ તો સમ માણસે અસમર્થ માણસનું રક્ષણ કરવામાં અને તેઓને ઊંચે ચડાવવામાં પોતાના બળના ઉપયોગ કરવા જોઇએ.
સવાલ—પાડાશીએ તરફ આપણી શી ક્રુજ છે ?
જવામ—આપણા પાડાશીએ સાથે પ્રેમાળ થઇ રહેવું. તેમને સુખ દુઃખ થતાં તેમની સાથે ભાગ લઇ તેમને સારી સલાહ આપવી. નજીવા વાંધા ઊભા કરી કજી—કંકાસ કરવા નહિ.
સવાલ—પતિએ સ્રી તરફ કેવી રીતે વવું જોઇએ ?
જવાબ—પતિએ સ્ત્રીને દાસી તરીકે નહિ ગણવી જોઇએ. તેની તરફ પૂર્ણ વફાદાર રહેવુ' જોઇએ. તેની સાથે કંડાર વણુક કદાપિ નહિ રાખવી જોઇએ. અને દરેક કામમાં તેમણે અરસ્પરસ સલાહથી રહેવું જોઇએ.જેમ સ્ત્રીને પતિવ્રતા થવાની જરૂર છે તેમજ પુરુષને પત્નીવ્રતે રહેવાની નીતિ પાળવી જોઇએ. નીતિની નજરે જોતાં પુરુષ અને સ્રા એ બંનેમાં પૂર્ણ પ્રેમ અને પૂરતી વકાદારી હાવી જોઇએ.
સવાલ—સીઓએ પતિ તરફ કેવી રીતે વર્તવું જોઈએ ? જવામ—પતિ પ્રત્યે શ્રીએ પૂજ્યભાવ શખવા જોઇએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com