________________
છે વિશ્વવંઘ થવાને લાયક છે. મિ કેમ બનાય?
“લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર ”
નમે તે પ્રભુને ગમે विदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामधुरवाचः ।
करणं परोपकरणं, येषां केषां न ते वंद्याः ?
ભાવાર્થ-જેમનું મુખ સદા પ્રસન્ન-આનંદિત રહ્યા કરે, જેમનું હદય દયા–સદા દયાલીનું રહે, જેમની વાણી અમૃત જેવી મીઠી-મધુર લાગે એવી પ્રિય અને હિતકારી વર્તતી હોય, તેમજ જેમની કાયા પરેપકારના કાર્યમાં સદાય તત્પર રહે, તેવા પવિત્ર આત્માઓ કેને વંદનિક ન થાય? અર્થાત એવા ઉત્તમ જને સહુ કોઈને વંદનિક-પૂજનીય થાય જ એમાં કંઈ આશ્ચર્ય નથી. | લક્ષમાં રાખવા યોગ્ય સાદે ઉપદેશ
નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દ્રાક્ષ, એરંડ બીચારે શું નમે? જેની ઓછી શાખ.”
ભાવાર્થ-આંબા, આંબલી, દાડમ-દ્રાક્ષ જેવા ઉત્તમ ઝાડો નમે છે, ફળસંપત્તિ વખતે તેઓ લચી પડે છે; પણ એરંડ અને તાડ જેવા હલકા વૃક્ષે તે અક્કડ જ રહે છે. લગારે નમતા નથી. તેવી રીતે દુનિયામાં શીલસંતેષાદિક ઉત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com