________________
(૧૦૮) ગુણથી અલંકૃત થયેલા સજજને સદાય સાદાઈ રાખે છે, નમ્રતા ધારે છે અને પરોપકાર સાધે છે. ત્યારે કુશીલતાદિક દુર્ગુણેથી વાસિત થવા હલકા લેકે અકકડ રહે છે, સજજને સાથે દ્વેષ રાખે છે અને અધિકાર મળતાં અનર્થ પણ કરે છે; યતઃ
"नमन्ति सरठा वृक्षा, नमन्ति सज्जना जनाः।
मूर्खाश्च शुष्ककाष्ठं च, न नमन्ति कदाचन ॥"
ભાવાર્થ-જ્યારે સુકા કાષ્ટ જેવા અકકડબાજ અજને કદાપિ નમતાં નથી ત્યારે ફળથી લચી પડતા ઉત્તમ વૃક્ષની પેઠે સદ્દગુણશાળી સજજને સદા-સર્વદા નમ્રતા રાખે છે અને પરદુ:ખભંજક બની, નિજ જન્મ સફળ કરે છે કેમકે
M
it..
.
]
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com