________________
(૧૦૬ ).
૩૮. આપણી પ્રવૃત્તિ દેખી બીજા તેની અનુમોદના કરે અને તેનું અનુકરણ પણ કરે તેવી શાંત, નિર્મળ, પ્રમાણિક નિષ્કપટ વૃત્તિ યાત્રા પ્રસંગે વિશેષે રાખવી. ધર્મશાસનની પ્રભાવના કરવાને એ સરળ રસ્તે છે.
૩૯. કેઈપણ પ્રકારના દુર્વ્યસનથી અન્ન સદંતર દૂર રહેવા જ પ્રયત્ન કરે. આવા પવિત્ર સ્થળે તે કેવળ ધર્મસેવનનું જ વ્યસન રાખવું કે જેથી આપણું એકાંત હિત જ થાય.
૪૦. ટૂંકાણમાં તીર્થભક્તને છાજે તેવી જ ઉત્તમ રહેણીકરણી અહીં રાખવી.
૪૧. કઈ રીતે અનીતિ કે અન્યાયને ઉત્તેજન મળે તેમ. નહિં કરતાં ન્યાય-નીતિને જ ઉત્તેજન મળે તેમ હરેક પ્રસંગે. જાતે કામ કરવું અને બીજા પાસે કરાવવા લક્ષ રાખવું.
છે
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com