________________
( ૫૩ )
માર કદી રૂઝાય છે, પણ શબ્દના ઘા મરણાંતે પણ રૂઝવે મુશ્કેલ છે; માટે જેટલું મેલા તેલું તાળી તાળીને પરને કડવુ ન લાગે અને ગુણ થાય તેવું ખેલા. તેવા સમય ન હોય તે મૌન રહેવુ એ વધારે સારું છે. એ કાને સાંભળીને, એ માંખે 'જોઈને, મગજમાં વિચારીને-એ પાંચવૐ નિર્ણય થયા પછી લાભ થાય તેમ હાય તા એક જીસવડે થાડું જ ખેલવુ. જીભ ખત્રીશ દાંતના કિલ્લા વચ્ચે અને બીડેલ સુખમાં હેાવાનું એ જ કારણ છે, એ જ જીભવડે જગત આખુ મિત્ર થાય છે, એ જ જીસવડે જગત આખું શત્રુ થાય છે. જીભમાં વશીકરણ છે અને જીભમાં ઝેર છે. જગતમાં લેહીની નદીએ ચાલે તેવા મહાન્ યુદ્ધો અનેક વખત થયા છે. તેમાં ઘણે ભાગે જીભલડીની કડવાશ જ મુખ્ય કારણુ છે, માટે ખાવામાં અને ખેલવામાં જીસને તાબે થવું નહીં, પણ આપણે તેને જ તામે કરી લેવી. મડ઼ાપુરુષાના સુખમાંથો અમૃતનાં ઝરણાએ કરે છે ત્યારે મિશ્રાભિમાની ભૂખ જીવાના મુખમાંથી હળાહુળ ઝેર જેવાં વચનાના પ્રવાહ નીકળે છે. વચનવડે જાતિ, કુળ અને ધર્મની પરીક્ષા થાય છે. જેની હૃદયની તીજોરીમાં જેવું ભયું હૈાય તેવું જ નીકળે છે. કોયલની વાણીમાં મધુરતા અને કાગડાની વાણીમાં કઠારતા, જેમાં જે હાય તેજ નીકળે છે; માટે શ્રાવકે શ્રાવકધમ ને શાભા આપનારાં વચનેા ખેલવાં, દીનતા ભરેલાં, હીગ્રુપત સૂચવનારાં અને નિર્માલ્ય વચનેા કદો પશુ મેાલવાં નહીં. ભાઢ ચારણા જેવાં, ખુશામતભરેલાં અને અસબંધ વચનેના ઉપયોગ કદાપિ કરવા નહીં. બને ત્યાં સુધી નિરવદ્ય ભાષા જ ખેાલવી. વાચાળપણાથી, વારવાર ઢાકવાપણાથી અને સમઅને અનુચિત ભાષા ખેલવા કરતાં મૌન રહેવું વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com