________________
( ૭ )
૧૧ નિવૃદત કામમાં ન પ્રવર્તવું—નિદ્રા ચાગ્ય કામ ન કરવાં.
૧૨ આવક પ્રમાણે ખર્ચ કરવું.
૧૩ ધનને અનુસરતા વેષ રાખવા. પેઢાશ પ્રમાણે
પોશાક રાખવા.
૧૪ આઠ પ્રકારના બુદ્ધિના ગુણને સેવવા.તે આઠ ગુણુ આ પ્રમાણે—૧ શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા. ૨ શાસ્ત્ર સાંભળવું. ૩ તેના અર્થ સમજવા, ૪ તે યાદ રાખવા. ૫ ઉદ્ઘતેમાં ત કરવા તે સામાન્ય જ્ઞાન. ૬ અપેા=વિશેષ જ્ઞાન. છઊઢા પેઢથી સદેહુ દૂર કરવા. ૮ જ્ઞાન=આ વસ્તુ આમ જ છે એવા નિશ્ચય કરવા.
૧૫ નિત્ય ધમ ને સાંભળવા જેથી બુદ્ધિનિમ ળ થાય. ૧૬ પહેલાં જન્મેલું લેાજન પચી જાય ત્યારપછી આનું નવું ભાજન કરવું.
૧૭ જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી તરતજ મીઠાઇ વિગેરે આવેલુ જોઇ લાલચથી ખાવું નહિં, કારણ કે એથી અપચા થાય છે. ૧૮ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વને વિવેકપૂર્વક સાધવા.
૧૯ અતિથિ તથા ગરીબને અન્નપાનાનંદ આપવુ. ૨૦ નિરતર અભિનિવેશરહિત રહેવુ . કાઇને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિથી કાઇ કામના આર્શ કરવા નહિ. ૨૧ ગુણી પુરુષાના આદર કરવા-તેમનુ બહુમાન કરવું. ૨૨ રાજાપ્રજાએ નિષેધ કરેલા દેશકાળના ત્યાગ કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com