________________
જૈનધમ નીતિ
૧૪
સવાલ—નીતિ એટલે શુ? અને તેના ધર્મોંની સાથે શે સબંધ છે ?
જવાખ—નીતિ એટલે લાંબા અને ઘણા પાકા અનુભવથી ઘડવામાં આવેલા જગમાત્રને કલ્યાણકારી ઉત્તમ મા આ મા ખિનતકરારી અને સુ પ્રજાઓને પ્રિય હાય છે, તથા સ ધર્મોમાં તે માન્ય હાય છે. નીતિ એ ધના પાયા છે. અને ધમાઁ તે એના પર ચણેલી ઇમારત છે અથવા નીતિ એ સડક છે અને ધર્મ એ તેની બન્ને ખાજુ જડી લીધેલા કઠેડા છે. નીતિ વિનાને ધમ નકામા થઇ પડે છે. સવાલ—નીતિમાન અને અનીતિમાન કાર્ય કયા અને અને તે આપણે કેવી રીતે જાણીએ ?
જવાબ—પવિત્ર મહાત્માઓના ઉપદેશથી તથા આપણી વિચાર કરવાની શક્તિથી તેમજ આપણા અંતઃકરણની માગછીથી, આપણે નીતિ અને અનીતિ વચ્ચે વિવેક કરી શકીએ છીએ, તેાપણુ બાળપણમાં તે। આપણને જેવું શીખવવામાં આવે તેવુ વન આપણે રાખવુ જોઇએ. જ્યારે આપણે માટા થઇશું ત્યારે કેટલાક કાય નીતિમાન તથા કેટલાક અનીતિમાન કેમ છે તે વધારે સારી રીતે સમજી શકીયુ અને કેટલીક સહેલી વાતા તે। હમણાં પણુ આપણે સમજી શકીએ છીએ.
"
* Morality is the mathematics of religion."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com