Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 83
________________ છે છે ઉ@ @ @ @ @ @ @ @ @ @ @ @ @@ @@ @ છેમાર્ગાનુસારીપણુના ૩૫ બેલ . ®®®®®®®®®®®®®®®®®®®®® ૧ ન્યાયસંપન્ન વિભવ–ન્યાયથી ધન મેળવવું. સ્વામિ દ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસીને ઠગવું, ચોરી કરવી, થાપણ ઓળવવી વિગેરે નિંદવાયેગ્યકામને ત્યાગ કરીનધન ઉપાર્જન કરવું તે. ૨ શિષ્ટાચારપ્રશંસા–ઉત્તમ પુરુષનાં આચરણનાં વખાણ કરવાં. ૩ સરખા કુળાચારવાળા પણ અન્ય ગેત્રી સાથે વિવાહ કરે. ૪ પાપના કામથી ડરવું. ૫ પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. દઈને અવર્ણવાદ બોલવે નહિ ૭ જે ઘરમાં પેસવા નિકળવાના અનેક રસ્તા ન હેય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. ૮ સારા આચરણવાળા પુરુષની સેબત કરવી, ૯ માતા તથા પિતાની સેવાભકિત કરવીતેમને સર્વ રીતે વિનય સાચવ અને તેમને પ્રસન્ન રાખવા. ૧૦ ઉપદ્રવ વાળા સ્થાનકને ત્યાગ કરે. લડાઈ, દુકાળ વિગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118