Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 86
________________ સામાયિક માહામ્ય સામાયિકનાં આઠ નામ અને તે પર દષ્ટાંત सामाइयं समइयं, सम्मेवाओं समास संखेवो । અબવ પvo, તે કટ્ટા . અર્થ–સામાયિક, સમયિક, સમવાર, સમાસ, સંક્ષેપ, અનવદ્ય પરિણા અને પ્રત્યાખ્યાન એમ આઠ નામ સામાયિકનાં છે, તે દરેકના અર્થ નીચે પ્રમાણે ૧ સામાયિક-સમતા ભાવ રાખે છે. ૨ સમયિક-મયા એટલે દયાથી સહિત એટલે સર્વ જીવ ઉપર દયાભાવ રાખ તે. ૩ સુમવાદ-સમ તે રાગ-દ્વેષ છાંડીને યથાવસ્થિત વચન બોલવું તે. ૪ સમાસ-થોડા જ અક્ષરમાં તવ જાણવું તે. ૫ સંક્ષેપ-ડા જ અક્ષરમાં કર્મનાશ થાય છે. દ્વાદશાંગીને ઘણે અર્થ વિચારે તે. ૬ અનવદ્ય-અવધ એટલે પાપ વગરનું કાર્ય આદરવું તે. ૭ પરિજ્ઞા-જે સામાયિકમાં તત્ત્વનું જાણપણું હોય તે. ૮ પ્રત્યાખ્યાન-પરિહરેલી એટલે નિષેધ કરેલી વસ્તુને ત્યાગ કરવો તે, આદરવી નહિ તે. આ આઠ પર્યાયમાંના દરેક ઉપર એકેક કથા છે, તે કથા ઉત્તમ દષ્ટાંતરૂપે લેવાથી પર્યાયને ખરે અર્થ સારી રીતે સમજશે. તે કથાઓની ગાથા નીચે પ્રમાણે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118