________________
સામાયિક માહામ્ય
સામાયિકનાં આઠ નામ અને તે પર દષ્ટાંત
सामाइयं समइयं, सम्मेवाओं समास संखेवो । અબવ પvo,
તે કટ્ટા . અર્થ–સામાયિક, સમયિક, સમવાર, સમાસ, સંક્ષેપ, અનવદ્ય પરિણા અને પ્રત્યાખ્યાન એમ આઠ નામ સામાયિકનાં છે, તે દરેકના અર્થ નીચે પ્રમાણે
૧ સામાયિક-સમતા ભાવ રાખે છે.
૨ સમયિક-મયા એટલે દયાથી સહિત એટલે સર્વ જીવ ઉપર દયાભાવ રાખ તે.
૩ સુમવાદ-સમ તે રાગ-દ્વેષ છાંડીને યથાવસ્થિત વચન બોલવું તે.
૪ સમાસ-થોડા જ અક્ષરમાં તવ જાણવું તે.
૫ સંક્ષેપ-ડા જ અક્ષરમાં કર્મનાશ થાય છે. દ્વાદશાંગીને ઘણે અર્થ વિચારે તે.
૬ અનવદ્ય-અવધ એટલે પાપ વગરનું કાર્ય આદરવું તે. ૭ પરિજ્ઞા-જે સામાયિકમાં તત્ત્વનું જાણપણું હોય તે. ૮ પ્રત્યાખ્યાન-પરિહરેલી એટલે નિષેધ કરેલી વસ્તુને ત્યાગ કરવો તે, આદરવી નહિ તે.
આ આઠ પર્યાયમાંના દરેક ઉપર એકેક કથા છે, તે કથા ઉત્તમ દષ્ટાંતરૂપે લેવાથી પર્યાયને ખરે અર્થ સારી રીતે સમજશે. તે કથાઓની ગાથા નીચે પ્રમાણે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com