________________
( ૬૮ ) ૧૦. દયા એ ધર્મનું મૂળ છે અને દયાને અનુસરીને જ સર્વ સદનુષ્ઠાન પ્રવર્તે છે એમ જિન-આગમમાં સિદ્ધાંતરૂપે કહેલું છે, તેથી જ સર્વાભાષિત સત્ય ધર્મનું યથાર્થ આરાધન કરવાને દયાળુ હોવાની ખાસ જરૂર છે; અર્થાત દયાળુ જ ધર્મરત્નને ચગ્ય છે. દયાહીન કઈ રીતે ધર્મને ગ્ય નથી, કેમકે તેવા નિર્દય પરિણામવાળાનું સર્વ અનુષ્ઠાન નિષ્ફળ થાય છે.
૧૧. મધ્યસ્થ એટલે પક્ષપાત રહિત એવે સૌમ્યદષ્ટિ પુરુષ રાગ-દ્વેષ દૂર તજીને શાંત ચિત્તથી ધર્મવિચારને યથાસ્થિત સાંભળે છે અને ગુણને સ્વીકાર તથા દેાષને ત્યાગ કરે છે માટે તે ધર્મને લાયક છે; પરંતુ પક્ષપાતયુક્ત બુદ્ધિવાળો માણસ અંધશ્રદ્ધાથી વસ્તુતત્વને યથાસ્થિત વિચાર જ કરી શક્તા નથી તે પછી ગુણને આદર અને દોષને ત્યાગ તે શી રીતે જ કરી શકે? તેથી પક્ષપાત બુદ્ધિથી એકાંત ખેંચતાણ કરી બેસનાર ધમ. રત્નને યોગ્ય નથી.
૧૨. ગુણરાથી માણસ ગુણવંતનું બહુમાન કરે છે, નિ. ણીની ઉપેક્ષા કરે છે, સદગુણને સંગ્રહ કરે છે અને સંપ્રાપ્ત ગુણને સારી રીતે સાચવી રાખે છે. પ્રાપ્ત થયેલા ગુણેને દોષિત કરતું નથી તેથી તે ધર્મને એગ્ય છે. નિર્ગુણ માણસ તે બીજા ગુણવંતને પણ પિતાની જેવા લેખે છે તેથી તે નથી તો કરતો તેમની ઉપર રાગ કે નથી કરતો ગુણ ઉપર રાગ, પરંતુ ઊલટે ગુણદ્વેષી સદ્દગુણને પણ અનાદરકરે છે અને આત્મગુણને મલિન કરી નાંખે છે માટે તે ધર્મરત્વને માટે અયોગ્ય છે.
૧૩. વિકથા કરવાના અયાસવડે કલુષિત મનવાળે માણસ વિરત્નને બેઈ નાખે છે અને ધર્મમાં તે વિવેકની ખાસ જરૂર
છે તેથી ધર્માર્થી માણસે સત્યપ્રિય થવાનો અને સત્ય-હિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com