Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 80
________________ ( ૭૫ ) કરવી, પરતુ (બની શકે તો તેમને સુધારવા માટે) મનમાં તેમના પર કરુણા લાવવી યુક્ત છે. નિંદા સર્વથા વર્જ્ય છે, કેમકે તેથી તેને કેપેાતાને કશા કાયદો થતા નથી પરંતુ કણાબુદ્ધિથી તા સ્વપરને કાયદા થવા સ’ભવે છે; માટે શાસ્ત્રકાર તેનુ જ સેવન કરવા કહે છે. ૧૪ જેના પ્રત્યેક અવયવમાં આક્ર ્ યૌવન પ્રગટયુ' હાય, જેમનું શરીર ઘણું જ સુગંધી હાય અને જેમનુ રૂપ સર્વોત્તમ હોય એવી સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છતા જન્મથી આરંભી અખડ બ્રહ્મચર્યંને ધારણ કરનાર જે મન, વચન અને કાયાવડે નિર્મળ શિયળ પાળે છે તે પુરુષ સર્વોત્તમ જાણવા અને તે સર્વ કાને શિરસાવદ્ય-પ્રણામ કરવા યાગ્ય છે. ૧પ-૧૬. વળી જે એવા જ પ્રકારની સ્રીઓના મધ્યમાં રહ્યા છતા કાઈ વખત ક્ષણભર રાગથી રંગાયા હાય, પરંતુ તરતજ બીજી ક્ષણે તે લાગેલા પાપની સ પ્રકાર નિંદા-ગાઁ કરે અને ફ્રી આખા ભવમાં કોઇ વખત તેના મનમાં તેવા રાગ પ્રગટે નહિ તે મહાસત્ત્વવત પુરુષ ઉત્તમાત્તમ છે એમ જાણવું. ૧૭–૧૮, જે ક્ષણભર શ્રીંનું (સુંદર ) રૂપ જોવે અથવા મંનથી તેનુ ચિ ંતન કરે, પર ંતુ સ્રીઓએ વિષયભાગ સંબધી પ્રાર્થના કર્યા છતાં તેવુ* અકાય' ( સ્રીસેવન) કરે નહિ, તે સાધુ કે સ્વદારાસંતાષી શ્રાવક અપસ’સારી ઉત્તમ પુરુષ જાણવા, ૧૯ જે સાધુ કે શ્રાવક ભવભીરુ હાઇ સ્વત્રંત રક્ષા કરે તે ઉત્તમ છે. ખરી કસાટીમાં પણ જે વ્રતભંગ થવા ન દે તેની બલિહારી છે. ૨૦ જે પુરુષ ધર્મ, અર્થ અને કામરૂપ પુરુષાર્થને અન્યાન્ય બધા રહિત સેવે, એટલે ધી હાનિ ન પહોંચે તેમ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118