________________
( ૬૦ )
૨. અન્ય જીવોનું હિત-શ્રેય-કલ્યાણ થાય એવી અંતરમાં લાગણી રાખવી તે મૈત્રી, અન્ય જીવના દુઃખને અંત આવે એવી ઊંડી લાગણીથી યથાશક્તિ યત્ન કરે તે કરુણુ, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ અથવા ગુણ-ગૌરવ દેખી દિલમાં પ્રમુદિત (રાજી રાજી) થવું તે મુદિતા અને અન્ય જીના (અત્યંત કઠોરતા, નિર્દયતા, ઈર્ષા, નિંદા પ્રમુખ) અનિવાર્ય દે તરફ ઉપેક્ષા કરી તેમના ઉપર રાગદ્વેષ નહિ લાવતાં, તેમને કર્મવશવતી જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે.
सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ॥ | સર્વ કેઈ સુખી થાઓ સકે રેગ-આતંક રહિત થાઓ! સર્વ કેઈ કલ્યાણ પામે અને પાપાચરણ મ કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com