________________
દશે દિશામાં સ્વાર્થવશ વ્યાપારાદિક કારણે જવા-આવવા માટે અમુક મર્યાદા બાંધવી. કેવળ પરમાર્થ દવે ગમે તેટલે દૂર જવા આવવાની છૂટ રાખી શકાય,
૭ ભેગેપભેગવિરમણ વ્રત
(બીજું ગુણવત. ) એક જ વાર ભેગાવ્યા બાદ નિર્માલ્ય થઈ જાય એવાં પુષ્પ, ભજન પ્રમુખ ભેગમાં લેખાય અને વારંવાર જેને ઉપયોગ કરી શકાય તે સ્ત્રી, મહેલ પ્રમુખ ઉપગમાં લેખાવાથી જે ૧૪ નિયમેની યાદી આગળ આપી છે તે નિયમો હરહંમેશ લક્ષપૂર્વક ધારી સંતોષવૃત્તિમાં વધારે કરે. તે ઉપરાંત ૧૫ કર્માદાનના મહાપાપ વ્યાપારને પણ ત્યાગ કર.
૮ અનર્થદંડ વિરમણ વ્રત
(ત્રીજું ગુણવત.) જેમાં પિતાને કે પિતાના સ્વજન કુટુંબાદિકને નિકટ સ્વાર્થ ન હોય તેવી નકામી બાબતમાં નાહક પોતાનાં મન, વચન અને કાયા કે ધનને ગેરઉપયોગ કરે તે અનર્થદંડ છે એમ સમજી આતસબાજી, વેશ્યા-નાચ, નાટક ચેટક તેમ જ લોકરંજનાથે જ કરવામાં આવતા બીજા અનેક વગર જરૂરનાં ઉડાઉ કાર્યથી નિવતી સ્વદ્રવ્યાદિકને જેમ બને તેમ સદુપયોગ જ કર યુક્ત છે. વળી જુગાર પ્રમુખ દુર્વ્યસન, વિથાદિક પ્રમાદ અને શસ્ત્રાદિકને દુરુપયોગ પણ વન્ય જ છે. ટૂંકાણમાં જેથી પરિણામ મલિન થાય તેવા આચારવિચાર તજવા યુક્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com