________________
( ૫ ) મનુષ્ય સંબંધી વિષયભેગને કાયામાત્રથી ત્યાગ કરે અને મન, વચનની શુદ્ધિ રાખવા ઘટતે પ્રયત્ન જારી રાખું.
૨. ઉક્ત શીલ વ્રતને ભાવભૂષણ યા અલંકારરૂપ સમજી યત્નથી સાચવું.
૩. સ્વસ્ત્રી કે સ્વપતિમાં પણ અધિક સંતેષ રાખી વિષયતૃષ્ણા તજવા વધારે ખપ કરું. સ્વર્યનું રક્ષણ કરી તેને ધર્મસાધનમાં બનતે ઉપયેાગ કરું.
૪ હસ્તક્રિયા કે કુદરત વિરુદ્ધ વર્તનથી કદાપિ સ્વતીયને વિનાશ ન કરું.
૫ શીલની વાડે સાચવવા પ્રયત્ન કરું
ચાવવા પ્રયત
૫ પરિગ્રહપ્રમાણ વ્રત
- (પાંચમું અણુવ્રત.) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, સોનું, રૂપું, અન્ય ધાતુ, દાસદાસી અને ગાય, બેલ, હાથી, ઘોડા પ્રમુખ ચતુષ્પદ-એમ નવ પ્રકારના બાહા પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ બાંધું. તેમ બની ન શકે તે તેમનું સમુચ્ચયે અમુક ચોક્કસ પ્રમાણ કરી તેથી અધિક દ્રવ્યની પ્રાપ્તિ થતાં તત્કાળ તેને સદુપયેગ પરમાર્થ માગે કરું. પરંતુ પ્રમાણથી અધિક થયેલું દ્રવ્ય દેખી સ્વનિયત બગાડું નહિ.
દાસી બાહા પરિશ્રીએ અમુક
અપવ્ય દેખી
૬ દિગવિરમણ વ્રત
( પ્રથમ ગુણવ્રત) ચાર દિશા, ચાર વિદિશા તેમજ ઊંચે અને નીચે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com