________________
( ૪૭ ) ૯ સામાયિક વ્રત
(પ્રથમ શિક્ષાત્રત.) પ્રતિદિન નિયમસર એક કે વધારે વખત મન-વચન-કાયાના દુષ્ટ વ્યાપાર સંવરીને, રાગ દ્વેષાદિક વિકાર દૂર કરી સમભાવની વૃદ્ધિ થાય તેવાં શુભ જ્ઞાનધાન પ્રમુખ ઉત્તમ આલંબન સેવવા સતત પ્રયત્ન કરવું જોઈએ. દરેક પ્રસંગે કમમાં કમ બે ઘડીને અવકાશ હવે જોઈએ. તેવાં સામાયિકને અધિક લાભ મેળવાય તે બહુ હિતકારી છે. નહિં તે પણ જેટલે અવકાશ મળી શકે તેને જ્ઞાનધ્યાન યા સત્સંગતિ પ્રમુખ સત્કાર્યમાં જ વ્યય કરે યુક્ત છે. બે ઘડી જેટલે અવકાશ મળે તેણે ઉક્ત રીતે સામાયિકને લાભ લે ચૂકવો નહિ.
૧૦ દેશાવગાસિક શિક્ષાવ્રત
( દ્વિતીય શિક્ષાવત ) છઠ્ઠા દિગવિરમણ વ્રતમાં દશે દિશે જવા આવવા માટે રાખેલી મોકળાશને અત્ર બને તેટલે સંક્ષેપ કરે; તેમજ પૂર્વોક્ત ૧૪ નિયમે પણું અવશ્ય ધારવા. ધારેલા મુકરર ટાઈમ સુધી શુભ જ્ઞાનધ્યાન પ્રમુખમાં જ લક્ષપૂર્વક પ્રવર્તવું. ઉક્ત નિયમ પ્રહર, દિવસ, માસ કે વષપર્યત પણ ગ્રહી શકાય છે.
૧૧ પષધવ્રત
( તૃતીય શિક્ષાવ્રત ) દરેક અંધારી અજવાળી આઠમ, ચાદશ પ્રમુખ પર્વદિવસે પૂર્વોક્ત ચારે પ્રકારને પિષધ ૪ કે ૮ પ્રહર પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com