________________
( 80 )
લેવા માટે મનુષ્ય જન્માદિક અમૂલ્ય તક મળી છે તેના લાભ લઈ લેવાના, અપાર સંસારસાગર મધ્યે બેટ સમાન જિનાગમની પ્રાપ્તિના તથા શ્રુત ચારિત્ર લક્ષણૢ ધર્માંના આલાક પરલેાક સંબંધી વિવિધ ગુણુ ઉપકાર અને ફળરૂપ ક્ષેમાદિકના સારી રીતે વિચાર કરવામાં ચિત્તને જોડવુ,
૪૯. રાગાદિક ખાધક દ્વાષા નિવારક ભાવના ભાવવાથી અને ધર્માચાય –પ્રયત્નશીલ સાધુએના માસકલ્પાદિ વિદ્વાર સંબધી શાન્ત વિચારણાથી અજરામર પદદાયક સંવેગવૈરાગ્ય ઉપજે છે.
૫૦, પ્રાંતમાં કહેવું કે-નવકાર મહામંત્રના સ્મરણપૂર્વક જાગવુ. ઇત્યાદિક વિધિ અનુષ્ઠાન જે ઉપર કહેલ છે તે પ્રમાણે નિરંતર કરનાર શ્રાવકને સ'સારભ્રમણુના અંત કરવામાં અમેઘ અકસીર ઉપાયરૂપ સવરતિ ચારિત્રના પરિણામ તે ભવમાં કે પછીના ભવમાં અવશ્ય પેદા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com