________________
( ૯ )
શક્તિ ( ગ’ડીસહિય` વિગેરે ) પચ્ચખ્ખાણ સાવધાનપણે કરે. પછી ( અવસરે દેરાસરે જાય અને સાધુ સમીપે શાસ્ત્ર સાંભળે અથવા જ્યાં પ્રાયે આગમ વ્યાખ્યાન થતુ હાય તે ચૈત્યગૃહે જઇ સાધુ પાસે શાસ્રશ્રવણ કરે. પછી સાંજેસખ્યા સમયે યથાયેાગ્ય પ્રભુપૂજા-ભકિત અને ચૈત્યવંદન કરી, ગુરુ સમીપે આવી, વંદન-નમસ્કારપૂર્વક સામાયિકાદિક ષડ્ આવશ્યક કરણી પ્રમાદ રહિત કરે. પછી વૈયાવચ્ચાકિ કરવાવ થાકેલા અને તે થાક દૂર કરવા ઇચ્છતા એવા સાધુજનાની કે તથાવિધ શ્રાવકાદિકની વિશ્રામણા-ભક્તિ કરવી અને નવકાર મહામ ંત્રનું ધ્યાન તથા સ્વાધ્યાય પ્રમુખ પેાતાની ચેાગ્યતા મુજબ ધર્મવ્યાપાર કરવા. પછી પોતાને ઘરે જવું અને ત્યાં દેવ, ગુરુ, ધર્માચાર્ય તથા બીજા ધર્મપકારી જનાનાં ગુણેનુ મનમાં સ્મરણ કરીને તેમજ વ્રતનિયમા યાદ કરીને વિધિપૂર્વક શયન કરવું.
૪૬. રાત્રિએ સ્રીપરિભાગરૂપ મૈથુનના ત્યાગ કરવેા. તેમાં બળાત્કારે પ્રવૃત્તિ કરવાના સ્ત્રીપુરુષવેદાદિ મેહનીય કર્મીની નિંદા કરવી અને સ્રીકલેવરનુ` સ્વરૂપ મનમાં ચિ ંતવવુ. તથા બ્રહ્મ-મૈથુનથી સથા વિરમેલા સુસાધુ જના પ્રત્યે અ ંતર્ગ પ્રીતિલક્ષણુ બહુમાન કરવુ
૪૭. પછી નિદ્રા ટાળી જાગ્રત થયેલા શ્રાવકે કમ અને ચેતન પરિણામાદિક સૂક્ષ્મ પદાર્થીમાં ચિત્ત સ્થાપવુ' અથવા સંસારનું સ્વરૂપ સારી રીતે ચિન્તવવું અથવા ખેતીપ્રમુખ કે બીજા લેશેાને શમાવવા સમર્થ થાય તેવા વિચારા કરવા.
૪૮. તથા ક્ષણે ક્ષણૅ થતી વયહાનિના, પ્રાણીવધાદ્રિક વિપરીત આચરણના, મૂળ-પરિણામને આત્મકલ્યાણુ સાધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com