________________
( ૨૦ ) માપાં કરવાં, સારી-નરસી વસ્તુને ભેળ-સંભેળ કરે અને એવી હલકી મિશ્ર વસ્તુ સારી કહીને વેચવી. ત્રીજા વ્રતના રક્ષકે એ અતિચારે વર્જવા જોઈએ. હવે ચોથા અણુવ્રતનું નિરૂપણ કરે છે.
૧૫. ચતુર્થ અણુવ્રત મળે ઔદારિક (મનુષ્ય અને પશુ સંબંધી) તથા વૈક્રિય (દેવ સંબંધી) દ્વિવિધ પરસ્ત્રીથી તેને પરપુરુષશી) વિરમવાનું કહ્યું છે. તે સ્વદાર (ને સ્વપતિ) સંતેષવ્રત લેખાય છે. આ વ્રતના અતિચાર શાસ્ત્રકાર કહે છે.
૧૬. થોડા વખત માટે પિતે રાખેલી વેશ્યા તથા અન્ય ભાડે રાખેલી વેશ્યા, કુલાંગના (કુમારિકા)કે અનાથ(વિધવા)સ્ત્રીનું સેવન,
સ્ત્રી-પુરુષ વિવાહ-સંબંધ જે દેવા અને કામગ-શબ્દ,રૂપ,ગંધ, રસ, સ્પર્શના સેવનમાં અત્યંત આસક્તિ કરવી.એ સવે અતિચારે યથાસંભવ (સ્વદારા ને સ્વપતિ સંતોષીને) વજેવા એગ્ય છે. સીને પોતાની શોકયના વારાના દિવસે સ્વપતિ અપરિગ્રહિત લેખાય, તેથી તેના વારાને ઉલ્લઘી પતિને ભેગવતાં અતિચાર થાય અને બીજા તે અતિક્રમાદિક વડે અતિચાર થવા પામે છે. હવે પાંચમું અણુવ્રત વખાણે છે.
૧૭. અસત આરંભથી નિવર્તાવનારું ઈચ્છાપરિમાણ વ્રત, ચિત્ત-વિતાદિકને અનુસાર સ્વસ્વરુચિ ને રિથતિ મુજબ ક્ષેત્રાદિક વસ્તુવિષયક હેઈ શકે છે–કરી શકાય છે. એના અતિચારે અનેક પ્રકારે શાસ્ત્રકારો કહે છે.
૧૮. ક્ષેત્રાદિ, રૂખ-સુવર્ણાદિ, ધન-ધાન્યાદિ, દ્વિપદ-ચતુષ્પદાદિ તથા કુપદ તે આસનશયનાદિક ઘરવખરીનું જે પરિમાણ કર્યું હોય તેને અનુકમે એક બીજા સાથે જોડી દેવાવડે, બીજાને
અમુક સંકેતથી સેંપી દેવાવડે, બાંધી મૂકવાવડે અથવા સાટું કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com