________________
( ૧૮ )
આરંભ વજી ન શકે માટે સંકલ્પથી તે તે આગમ રીતે સ્થળ પ્રાણવધથી વિરમે જ. તે જ આગમોક્ત વધવજન વિધિ અને તેની ઉત્તરવિધિ દર્શાવતા સતા ગ્રંથકાર કહે છે.
૯ધર્માત્માં ગુરુ સમીપે ધર્મોપદેશનું શ્રવણ કરી વેરાગ્યભીને થયેલ શ્રાવક ચાતુર્માસાદિક અલ્પકાળ પર્યત કે લાંબે વખત વિતવ્ય પર્વત ઉપર મુજબ સ્થળ પ્રાણવધ વિરતિની પ્રતિજ્ઞા કરીને તેના પાંચ અતિચારો ભાવશુદ્ધિવડે સમજીને તજે. તે પાંચ અતિચારે હવે જણાવે છે.
૧૦. ક્રોધાદિ કષાયવડે દૂષિત મનવાળે થઈ શ્રાવક, પશુ કે મનુષાદિકને વધ, બંધન, અંગછેદ, અતિભાર આપશુ તથા ભાત પાણીને અંતરાય નિહેતુક ન કરે. ખાસ હેતુસર બંધાદિક કરતાં છતાં સદયપણુથી તે અતિચાર નથી.
૧૧. બીજા અણુવ્રતમાં કન્યા, ગ, ભૂમિ સંબંધી અસત્ય તથા થાપણ અને કૂટ સાક્ષી એમ સ્થળ મૃષાવાદ વિરમવાનું સંક્ષેપથી પાંચ પ્રકારે જાણવું. એના પાંચ અતિચાર કહે છે.
૧૨. સહસા આળ ચઢાવવું, સ્વસ્ત્રી કે મિત્રાદિકની ગુહા વાત જાહેર કરવી, વિશ્વાસઘાત કરે, ખૂટે ઉપદેશ દે અને પેટા દસ્તાવેજ કરવા. એ બધા અજાણતાં કરે તે અતિચાર અને જાણી જોઈને કરે તે વ્રતભંગ થાય. હવે ત્રીજુ અણુવ્રત કહે છે.
૧૩. સ્થળ અદત્તાદાનવિરમણ સચિત–લવણદિક, અચિત્તસુવર્ણાદિક સંબંધી એમ બે પ્રકારનું કહ્યું છે. તેમાં મિશ્ર-વસ અલંકારાદિક યુક્ત પુત્ર પુત્રી સંબંધી અદત્તાદાન સમાવેશિત થયેલું જાણવું. તેના પાંચ અતિચાર કહે છે.
૧૪. ચોરોએ ચોરી આપેલું કેશર પ્રમુખ સસ્તી કિંમતે લેવું, ચારી કરાવવી, વિરુદ્ધ રાજ્ય-સ્થાનમાં જવું. બેટાં માનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com