________________
( 33 )
૩૫. સમ્યક્ત્વયુક્ત અણુવ્રત ગ્રહણ કર્યા બાદ તથાપ્રકારે પ્રયત્ન કરવાથી અછતા એવા પણ વિરતિપરિણામ થવા પામે છે અને અશુભ કષાયાદિ કર્મીની પ્રબળતાથી તથાવિધ પ્રયત્ન વગર છતા પણ વિરતિ પરિણામ પડી જાય છે તેની ખાત્રી વ્રત, વ્રતઉપદેશક ને વ્રતધારીની અવજ્ઞા-અનાદર કે અવર્ણ· વાદ કરવાની વૃત્તિ ઉપરથી થઇ શકે છે. વિરતિપરિણામના અભાવે વ્રત ગ્રહણ કેમ કરાય ? એવી શંકાનુ' સમાધાન એ છે કે-અન્યના ઉપરોધાદિકથી તેના સભવ છે. એ રીતે દ્રવ્યથી સાધુ કે શ્રાવકચેગ્ય તબ્રહણ અન ́તી વાર થયેલા સભળાય છે.
પ્રસ્તાવિક ઉપદેશ નિામત્તે શાસ્ત્રકાર કહે છેઃ—
૩૬. શ્રાવકે ગ્રહણ કરેલાં સમ્યકૃત્વ અને અણુવ્રતાનું નિર તર સ્મરણુ અને બહુમાન કરવું; તથા તેથી વિપરીત એવા મિથ્યાત્વ અને પ્રાણાતિપાતાદિક પ્રત્યે અભાવ તેમજ તેથી નીપજતા જન્મમરણાદિક ભયકર પરિણામા સબંધી વિચાર કરતા રહેવું.
૩૭, પરમગુરુ-તી કર પ્રભુની ભક્તિ, સુસાધુ-મુમુક્ષુ જનાની સેવા તથા ઉપર ઉપરના ચડતા ગુણસ્થાનની પ્રાપ્તિ નિમિત્તે એટલે સમ્યકૃત્વ પ્રાપ્ત થયે છતે અણુવ્રતા માટે અને અણુવ્રતા પ્રાપ્ત થયે છતે મહાત્રતા માટે પ્રયત્ન કરવા.
એમ ઉત્તરાત્તર ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા૫ ઉપરોક્ત ઉપદેશનું ફળ દર્શાવવાવડ કહે છે કેઃ—
૩૮. એ રીતે ગ્રહણ કરેલ વ્રતનું અહુમાન કરવારૂપ પ્રયત્નવડે છતા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નિત્ય સ્મરણુ અને તપરિણામ પેદા
www.umaragyanbhandar.com
r