________________
( 20 )
'
ફ્રે-( Try, Try and Try ) ઉદ્યમ કર, ઉદ્યમ કરી, ઉદ્યમ કરી. ઉદ્યમ કરવાવડે જ અંતરાય તૂટશે. ઉદ્યમ કર્યાં છતાં તાળ ફળપ્રાપ્તિ થવા ન પામે તે તેથી નિરુત્સાહ થવું નહિ. ધીરજ ધરીને ફળપ્રાપ્તિ થતાં સુધી અડંગ ઉત્સાહથી ઉદ્યમ કરી આગળ વધતા જવું એટલે અંતે ફળપ્રાપ્તિ અવશ્ય થશે જ. '’ ઉદ્યમ સાથે નસીખ યારી આપે છે ા તત્કાળ ફળપ્રાપ્તિ થઈ શકે છે. “ સતત ઉદ્યમ કર્યા છતાં મૂળ ન મળે તો જ દેવને ઢોષ દેવા, તે પહેલાં દેવને કે ઢાળને દોષ ઈ નિરુદ્યમી ખની એસવુ` નહિ ” યપિ કાળ, સ્વભાવ, ભાવીભાવ ( નિયતિ ), ( પૂર્વ કમ અને ઉદ્યમ-એ પાંચ સમવાયી કારયેાગે જ કાર્ય પણ કાર્ય સિદ્ધ થાય છે, તેા પણ તે સવ માં ઉદ્યમને જ પ્રધાનપદ અપાય છે, કેમકે તેનાવડે જ બાકીનાં કારણેાની અનુકૂળતા થાય છે અને ઇષ્ટ કાર્યસિદ્ધિ થવા પામે છે. “ નિજ નિજ ક્ર વ્યપરાયણ જના સુખી થાય છે અને તેમાં બેદરકાર રહેનાર દુઃખી જ થાય છે એવુ' સમજનારા સહુ ફ્યુના ભાઈબહેનાએ નિજ નિજ ક વ્યકમ માં પૂરતુ લક્ષ અવશ્ય રાખવુ જોઈએ. સહુમાં સાધુઓના તેમજ ગૃહસ્થાના સમાવેશ થઇ જાય છે. ” પાતમાતાના અધિકાર મુજબ સહુએ સ્વવ્ય કર્મ કરવાના હાય છે. તેની ઉપેક્ષા કરવાથી તેમને હાનિ સહેવી પડે છે અને સ્વકર્તવ્યનિષ્ઠ રહેવાથી અંતે સકળ સુખસ ંપદા સ્વાધીન થઇ રહે છે. કાઇ પણ કાર્ય સહસા કરવું નહિ. વિવેકથી વિચારીને કાર્ય કરનારને સહેજે સકળ સુખસ પદા આવી મળે છે. ગભીર અને મહત્ત્વના કામ બહુ વિવેકથી અને ધૈય થી કરવા જોઇએ, તેમાં ફળપ્રાપ્તિ માટે ઉતાવળ કરવી નહિ, અધીરા થવુ નિહ. હ્યું છે કે Patience and Persivereance Overcome mountains અર્થાત્ ધૈય અને ખંતથી ગમે તેવાં મહત્વનાં કામ પણ પૂરાં કરી પાર પાડી શકાય છે, બાકી તે વગર તા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com