________________
( ૧૯ )
"
રહેજો. ” ધૈય પૂર્વક ખંત જારી રાખવાથી ગમે તેવાં દુષ્કર કાર્ય પણ સાધી શકાય છે. “ ચાકરી વગર ભાખરો નથી. ’ ઉદ્યમ ર્યા વગર ફળ મળવાનું નથી. જેવું વાવશે તેવું લણુો. જેવું મન ઘાલશા એવુ કમાશેા. · આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ. ' જાતમહેનત ( Self-Help ) પર જ વિશેષ વિશ્વાસ રાખા, સ્વાશ્રયી બને. ખીજાના વિશ્વાસ ઉપર બેસી રહીને આલસ્યને વધારશેા નહિ. “ નિયમિત કાય કરવાની ટેવથી બહુ સરલતા—અનુકૂળતા થવા પામે છે, ’” તમારા દરેક કામાં અને તેટલા નિયમિત ( Regular) થાઓ, થા પ્રયત્ન કરી. સરલતાથી કાર્ય કરવાની એના જેવી બીજી રાઈ સરસ પદ્ધતિ નથી. નિયમિત કાર્ય કરનારાઓ ગમે તેટલાં કામ સજાથી કરે છે અને અનિયમિત કામ કરનારા એકાદ કામ કરવામાં પણ નાસીપાસ થાય છે. “ સંપૂર્વક નિયમિત કામ કર્યા પછી જે વિશ્રાંતિ મળે છે તેમાં જ ખરી મીઠાશ આવે છે.’ અનિયમિતપણે કામ કરનારને આત્મસ ંતેષને બદલે મહુધા ખળાપા થયા કરે છે. (તેનું ચિત્ત અપ્રસન્ન અને ઉડ્ડાસી રહ્યા કરે છે. ) “ નિયમિત “ નિયમિત કામ કરનારને નિજ કા શક્તિમાં શ્રદ્ધા બની રહે છે, તેથી ધાર્યુ કામ ઉત્સાહુપૂર્ણાંક સારી રીતે કરી શકે છે. તેથી ઊલટુ અનિયમિત કામ કરનારમાં બને છે. આ વાત સ્વાનુભવસિદ્ધ સમજી શકાય એવી છે. પાત્રતાયેગે વસ્તુપ્રાપ્તિ થવામાં ઉદ્યમાદિની પણ જરૂર રહે છે. ' કાઇ પણ અગત્યનાં કામ કરવા ઇચ્છનારે પ્રથમ તેની ચેાગ્યતા મેળવા મથન કરવું જોઇએ. ( First deserve and then desire ). ચેાગ્યતા પામી લેવાય તા કાર્યસિદ્ધિ સુલભ થવા પામે એ નિવિવાદ સિદ્ધ છે. ” કારણ વગર કાર્યની સિદ્ધિ થઇ શકે જ કેમ ! પુરુષાર્થ વડે જ સ કંઇ કવ્ય-કાય સિદ્ધ થઈ શકે છે. પુરુષાર્થને કંઈ પણ અસાધ્ય નથી જ, માટે જ કહેવામાં આવે છે
&
,
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com