Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 16
________________ ( ૧૧ ) રૂપ ધસેવન કર્યાં વગર પ્રાપ્ત થતું નથી. એ ઉત્તમ ધર્મ સાધી લેવાની એક અમૂલ્ય તક આ માનવદેહમાં પામીને, પ્રમાદવશ પડી સ્વચ્છ દપણુ` આદરી, કે ભેાળા ભાઇ ! તું એળે ગમાવે છે ? પ્રમાદ-મદ, વિષય કષાય, આળસ અને ત્રિકથા સમાન કાઇ કટ્ટો શત્રુ નથી. એથી જ તારું સસારચક્રમાં જન્મમરણના ફેરા કરવા પડે છે, માટે ચેત ! ચેત ! જાગૃત યા ! અને આળસ ઉડાડીને યથાશક્તિ વીય કારવી ધ સાધના કરી લે. ધર્મ'સબળ (ભાતુ) સાથે બાંધી લઇશ તે આગળ સુખી થઈશ. તે વગર પરભવમાં તને કાઇ ત્રાણ-શરણુ કે આધાર નથી, માટે જાગૃત થા અને એદીપણું-કાયરપણું તજી દે. એ જ ખરા સુખના માર્ગ છે. જે જે દિવસ અને રાત્રિએ ધ સાધન વગર તારા ફાગઢ જાય છે તે જ દિવસ અને રાત્રિએ ચીવટથી ધર્મસાધન કરી લેનાર ભાઈબ્વેનાના લેખે થાય છે. અત્યારે ખરી તકે લગારેક કષ્ટ સહન કરી લઈને પણ જેએ ધર્માંસાધન કરે છે. તેમને ભવિષ્યમાં ભારે સુખ સાંપડે છે. અને જે કાઇ દેહ, ધન અને પુત્રાદિ પરિવાર ઉપર ખાટી મમતા રાખી, ધસાધનની ખરી તક ખેાઇ નાંખે છે તેમને પછી બહુ પસ્તાવા સાથે ભવિષ્યમાં ભારે દુઃખ વેઠવુ પડે છે, એમ સમજી નિજ હૃદયચક્ષુ ઉઘાડી ભવિષ્યના વિચાર કરી જો. સવેળા ચેતી, કાંઇ ઉત્તમ ધસાધન કરી લેવામાં આવશે તા જરૂર પેાતાનું ભવિષ્ય સુધરવા પામશે. જ - ગૃહસ્થ ધર્મનાં મૂળ સૂત્રો આ ધર્મની સાધના માટે પવિત્ર શાસ્ત્રકારાએ ગૃહસ્થા વસ્થામાં સુખપૂર્વક પાળી શકાય તેવા અધિકાર પરત્વે જે વ્રત અનુષ્ઠાના ઉપદેરોલાં છે તે સક્ષેપથી બતાવીએ છીએ. ૧. શુદ્ધ નિર્દાષ દેવ જિન અરિહંત, શુદ્ધ નિર્દોષ ગુરુ ન્ત્રિ-સાધુ અને શુદ્ધ નિર્દેષ ધર્મો સર્વજ્ઞભાષિત જ શુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118