________________
( ૧૨ ) શ્રદ્ધાથી માનવાગ્યા છે. બાકીના સદેષ (રાગાદિષવાળા) દેવ, ગુરુ અને ધર્મ તત્વથી માનવા ગ્ય નથી. જિનેશ્વર દેવે ભાખેલા શુદ્ધ પવિત્ર ધર્મમાં શંકા, કંખા કે ફળનો સંદેડ કરવાની જરૂર જ રહેતી નથી, કેમ કે તે ભેદભાવ રહિત સર્વશે કહેલ છે.
૨. સહુ કેઈને સ્વજીવિત વહાલું જ હોય છે. તે કોઈને અકારું હેતું નથી તેથી સહુ જીવોની રક્ષા સ્વજીવિતની જેમ કરવી જોઈએ. જીવદયાવડે જ આપણે સુખી અને નિરોગી થઈ શકીએ છીએ,
૩. સત્ય વચન જ વદવું એ ખરેખર મુખનું મંડન (ભૂષણ) છે. સામાને પ્રિય અને હિતરૂપ થાય એવું જ સત્ય વચન બાલવાથી સજજને શેથી નીકળે છે. શાસ્ત્રને મર્મ સમજ્યા વગર બીજાને આપમતે સમજાવવા જતાં પગલે પગલે “અસત્ય” દેષ સેવાય છે.
છે. પૈસો અગિયારમે પ્રાણ લેખાય છે. બીજાને પસ અની. તિથી હરી લેતાં તેના પ્રાણ લેવા જે દેષ લાગે છે. તેમ છતાં પાછું અનીતિનું દ્રવ્ય ટકતું નથી તેમજ અનીતિવંત શુદ્ધ ધર્મ પામી શકતું નથી, તેથી ન્યાયનીતિવડે જ દ્રવ્ય ઉપાર્જન કરવું. આહાર પ્રમાણે ઓડકાર આવે છે. ન્યાયી દ્રવ્યથી સુબુદ્ધિ સૂછે છે, તેને સારો ઉપયોગ થાય છે, તે દ્રવ્ય લાંબે વખત ટકી, શકે છે અને તેનાથી ધર્મમાર્ગ પણ પ્રાપ્ત થાય છે.
૫. આપણી માતા,બેન કે પુત્રી સાથે કુકર્મ કરનાર માટે કે વિચાર આપણને આવે?ઘણો જ માઠે. તે પછી એવું જ કુકમ કરવા ઈચ્છતા આપણે માટે પણ સામાને ક્યાંથી સારો વિચાર આવે? ન જ આવે, તે પછી સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી મોટી હોય તેને માતા સમાન, સરખી વયવાળી હોય તેને બેન સમાન અને લઘુવયવાળીહાય તેને પુત્રી સમાન લેખીએ તે જ સારું. તેથી રવાપરને કેટલી
શાનિત થવા પામે? હેને એ-સીઓએ પણ એ જ રીતે પરપુરુષને નિજ પિતા, બંધુ કે પુત્ર સમાન જ લેખવા જોઈએ. એથો જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com