________________
૪
ભર્તુહરિકૃત सौर्य शत्रुजने क्षमा गुरुजने नारीजने' धूर्तता । ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः॥१८॥
સ્ત્રી, પુત્ર આદિ પિતાનાં મનુષ્યમાં સરલપણું, બીજા મનુષ્ય ઉપર દયા, દુર્જનની પાસે હંમેશાં શકપણું, સજજન ઉપર પ્રીતિ, રાજા પાસે વિનય, વિદ્વાન પાસે સરલપણું, શત્રુ પાસે શૂરપણું, ગુરુમાં ક્ષમા અને સ્ત્રી પાસે ધૃતપણું ૨:ખવું, એ પ્રમાણે જે માણસે કળાઓમાં કુશળ હોય છે, તેઓમાં જ ન્યાયમાર્ગ રહે છે. ૧૮
. સત્સંગનું ફળ સપુરુષને સમાગમ જડપણને હણવા વગેરે સઘળાં કાર્યો કરે છે. वसन्ततिलकावृत्त
जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं मानोमति दिशति पापमपाकरोति। चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति
सत्संगतिः कथय किं न करोति पुंसाम् ॥१९॥ સજનેને સમાગમ બુદ્ધિની જડતાને હરે છે, સત્ય બોલવાનું શીખવે છે, સંમાનની ઉત્તમતા બતાવે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને દિશાઓમાં કીર્તન કેલાવો કરે છે. માટે કહો કે, સજજન સમાગમ માણુનું કયું કાર્ય નથી કરતે ? (સઘળાં કાર્યો સિદ્ધ કરે છે.) ૧૯
* સુકવિની અમરતા મેટા મેટા કવિએ સઘળાથી ઉત્તમ છે, તેનું વર્ણન. १ 'कान्ताजने धृष्टता' इति पाठान्तरम् ।..