________________
- વતા નથી, પણ તે અવાળી વાણીને વિદ્વાને ધારણ કરે છે. તે વા જવળ પુરુષને શોભાવે છે. બાનુબ વગેરે ઘોષને નાશ થાય છે, માટે જાણીપ ઘરેણું તે જ અક્ષય ઘરેણું છે. ૧૫
વિદ્યા વિના નર પશુ પુરુષને વિદ્યા જ પાદિ સર્વસ્વ છે, માટે વિદ્યા વિનાને પુરુષ પશુ જ છે. રાર્રવિરહિતર :
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः। विद्या बन्धुजनो विदेशगमने विद्या परं' दैवतं विद्या राजसु पू(ज्यते)जिता न तु धनं विद्याविहीनः पशुः॥
વિદ્યા જ મનુષ્યનું મોટું સૂપ છે અને અતિ ગુપ્ત ધન છે. વિદ્યા ભેગ આપનારી છે, કીતિ અને સુખ આપનારી છે. વિદ્યા ગુરુઓની પણ ગુરુ દેશમાં ભાઈની પેઠે હિત કરનારી છે. પરમ દૈવત પણ વિદ્યા જ છે. રાજાએ પણ વિદ્યાની જ પૂજા કરે છે, પણ ધનની પૂજા કરતા નથી. માટે વિદ્યારહિત પુરુષ પથ જ છે, એટલા માટે પશુપણું દૂર કરવા માટે વિદ્યા જ અવશ્ય મેળવવી જોઈએ. ૧૬
કેટલાક ગુણ-અવગુણેનું મહત્ત્વ - ક્ષમા વગેરે ગુણવાળા પુરુષને વચન વગેરેનું શું પ્રજન છે, એમ કહે છે.
, ૧ વ વવત’ તિ વાટાંતર