________________
द्वितीयं पद्मम् -
આમ પદ્મવિજયજીએ
બન્ને ગુરુદેવોને પ્રસન્ન કર્યા અને સંસારસમુદ્રમાંથી તરવા માટે નાવડી સમાન
તેમની કૃપા તેઓ પામ્યા. (૪૪)
ગુરુમાં ભગવાનને જોનારા
તેમનું આ સૂત્ર હતુ કે ગુરુ વિષે મનુષ્યની બુદ્ધિ કરનારો
નરકમાં જાય.” (૪૫)
તપ-ત્યાગની સાધના
સંયમજીવનમાં .
તેઓ હંમેશા એકાસણા કરતા, તેઓ ફળ, મિઠાઈ અને વિશિષ્ટ દ્રવ્યોનો
ત્યાગ કરવામાં તત્પર હતા. (૪૬)
રસનેન્દ્રિયને જીતનારા
પ્રેમસૂરીશ્વરજી મહારાજે પાટણમાં રોટલી અને દાળ
બે દ્રવ્યથી એકાસણા કર્યા. (૪૦)