________________
चतुर्थं पद्मम्
પ્રેમસૂરીશ્વરજી મહારાજ પણ સંસ્કરણ માટે સાધુઓને પદ્મવિજયજીને સોંપતા,
કેમકે તેઓ તે બાબતમાં
બહુ હોંશિયાર હતા. (૧૨)
સાધુઓને ભણાવવા,
રાત્રી સ્વાધ્યાય કરાવવો,
સંયમમાં પ્રેરણા કરવી,
શ્રાવકોને ધર્મમાં જોડવા,
દૃઢ કરવા વગેરે
બધી કળાઓ
પદ્મવિજયજી મહારાજને હંમેશા
९४
હસ્તસિદ્ધ (હાથમાં રહેલી) હતી.
(૧૩, ૧૪)
તેઓ બધા યોગોમાં
અને બધી કળાઓમાં પાર પામેલા હતા, ગુરુમહારાજના હૃદયમાં સ્થાન પામ્યા હતા અને ગુણવાન હતા. (૧૫)