Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 388
________________ प्रशस्तिः પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજીના શિષ્યરત્ન, હંમેશા વાત્સલ્યના ભંડાર, મારા ગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૯) જેઓ મને સહાયક બન્યા એ વિધાગુરુદેવોને અને બહુ ઉપકારી અન્ય સજ્જનોને પણ હંમેશા નમસ્કાર થાઓ. (૧૦) હાલાર નામના દેશમાં ઘન વગેરેથી સમૃદ્ધ ‘જોગવડ' નામનું સુંદર ગામ છે. (૧૧) રામજીભાઈ નામના _३५२ ગુણવાન સુશ્રાવક ત્યાં પહેલા રહેતા હતા. હાલ તે મુંબઈમાં રહે છે. (૧૨)

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396