________________
प्रशस्तिः
ગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અને મુનિરાજ શ્રીજિનપ્રેમવિજયજીએ આ કાવ્યનું સંશોધન કર્યું છે. (૧૭)
આ કાવ્ય મેં અભ્યાસ માટે અને તેમના ગુણો પામવાની ઈચ્છાથી રચ્યુ છે,
પંડિતાઈ બતાવવા નહી. (૧૮)
વિદ્વાનો મારી ઉપર કૃપા કરીને
આ કૃતિમાં ક્ષતિઓનું સંશોધન કરે, કેમકે હું અજ્ઞ
અને ઘણા દોષોનો ભંડાર છું. (૧૯)
હું તેમને પ્રાર્થના કરું છું કે, આ કાવ્ય રચવાથી
- ३५६
મને જે પુણ્ય મળ્યુ હોય તેનાથી
હું તેમના જેવા ગુણોનો સ્વામી થાઉં. (૨૦)