Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
दशमं पद्मम्
३४८
પ્રશક્તિ
તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન,
મૂર્તિનું ખંડન કરવામાં હોંશિયાર એવા શ્રીવિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી)મહારાજને
નમસ્કાર થાઓ. (૧)
તેમના શિષ્યરત્ન, કમળ જેવા ગુણોના સ્વામી,
કરુણારસના સાગર સમા શ્રીકમલસૂરીશ્વરજી મહારાજને
નમસ્કાર થાઓ. (૨)
તેમના મુખ્ય શિષ્ય,
કર્મોને ભેદવામાં શૂર, પ્રશમ આપનારા એવા ઉપાધ્યાય શ્રીવીરવિજયજી
મહારાજને નમસ્કાર થાઓ. (૩) તેમના શિષ્ય,
બધા શાસ્ત્રોના રહસ્યોને જાણનારા, જ્ઞાનની આરાધના કરનારા, શ્રીદાનસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. (૪)
Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396