Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 374
________________ -३३८ दशमं पद्मम् - ઉદાસ થયેલા બધા લોકોએ દુકાનો બંધ કરી અને તેમના સુંદર સંયમજીવનની અનુમોદના કરી. (૫૩) પૂજ્યશ્રીએ તેમનો દેહ વોસિરાવીને સંઘને સોંપ્યો. સંઘે પણ તેને સ્નાન કરાવ્યું અને - વિલેપન, વસ્ત્રો વગેરેથી શણગાર્યો.(૫૪) સુંદર વસ્ત્રો વગેરેથી શણગારેલી પાલખીમાં સંઘે જય જય નંદા જય જય ભદ્દા' ના નાદપૂર્વક તેમનો દેહ સ્થાપ્યો. (૫૫) ત્યારે પુષ્પો અને ધૂપની સુગન્ધ ચારે બાજુ ફેલાઈ ગઈ. વિવિધ વાજિંત્રના નાદ સાથે અંતિમ યાત્રા નીકળી. (૫૬)

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396