________________
षष्ठं पद्मम्
બીજા વર્ષે પણ
સંવત્સરિ પર્વનો ભેદ થશે એમ જાણીને ત્યારે પૂજ્યશ્રીએ
સંઘની એકતા માટે પ્રયત્નો કર્યા. (૩૩)
પછી તેમણે સુંદર એવા અમદાવાદમાં
અખાત્રીજના દિવસે બધા સાધુઓનું
સમેલન ગોઠવ્યું. (૩૪)
પદ્મવિજયજી મહારાજે
ચોમાસામાં સમાધિ માટે વિન વિના
ચૌદ ઉપવાસ કર્યા. (૩૫)
ચોમાસા પછી તેમના શરીરમાં
દુઃખદાયી એવા વમન વગેરે
રોગના વિકારો શરુ થયા. (૩૬)