________________
अष्टमं पद्मम्.
પ્રમાદથી બહુ ડરતા એવા તેઓ બપોરના સમયે કાગળ ઉપર લખીને
સાધુ ભગવંતોને
સારી રીતે પ્રેરણા કરતા. (૨૯)
સુરેન્દ્રનગરની જેમ
શિવગંજમાં પણ
ચતુર્વિધ સંઘે
સુંદર આરાધના કરી. (૩૦)
પદ્મવિજયજીએ
પર્યુષણપર્વના પહેલા દિવસથી જ
ત્યાં ગુરુમહારાજની આજ્ઞાથી ઉપવાસ શરુ કર્યા. (૩૧)
ત્યારે આઠ ઉપવાસ થયા. બધાએ વિચાર્યું કે
‘સુદ પાંચમે
તેઓ પારણું કરશે.' (૩૨)
૨૬૮