________________
दशमं पद्मम्.
વારંવાર મનમાં વિચારવું, ‘હું સાધુ છું.
અને મારો આત્મા શાશ્વત છે, તેથી મારે ડરવુ ન જોઈએ. (૯)
આત્માનું સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે.
બાહ્ય વસ્તુઓ તો
કર્મોના સંબંધથી મળે છે. (૧૦)
મારો આત્મા સિદ્ધ ભગવંતોનો સાધર્મિક છે, અનંત શક્તિનો માલિક છે,
અવિનાશી છે,
.३१६
પરમ આનંદમય છે અને જ્યોતિર્મય છે.”
(૧૧)
બધાની હિતકારી પ્રેરણાઓને
પદ્મવિજયજી મહારાજ
આનંદપૂર્વક સાંભળતા
અને સમાધિ માટે પ્રયત્ન કરતા. (૧૨)