________________
दशमं पद्मम्.
३२२
અને પ્રસન્ન-એકાગ્રચિત્તથી
નવકાર મહામત્ર વગેરે સારુ ધાર્મિક વચન સાંભળીને
પરભવમાં જવું. (૨૦, ૨૧)
છેલ્લા દશ વર્ષોથી
રોગ તેમને પીડતો હતો. તેથી તેઓ છેલ્લા સમયે
પોતાની સમાધિની શંકા કરતા. (૨૨)
તેમણે તે શંકા ગુરુમહારાજને કહી.
તેથી તેમણે પણ પ્રેમભર્યા હૃદયથી તેમને આશ્વાસન આપ્યું કે,
સમાધિની શંકા ન કરવી. (૨૩)
જો તમારા જેવાને સમાધિ નહીં મળે
તો બીજાને તે શી રીતે મળશે ? માટે તમારે
જરાય ડરવુ નહી. (૨૪)