Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 368
________________ दशमं पद्मम्. ગુરુમહારાજે કહ્યું, ‘ભગવાનનું જ ધ્યાન ધરજો.' સંઘે તરત ‘અરિહંત' ની ધૂન લગાવી. (૪૧) ત્યારે તે સુંદર ધુનને સાંભળતા પવિત્ર સંયમવાળા અને સમાધિમગ્ન એવા તેમણે આનંદપૂર્વક પાર્થિવ શરીર છોડ્યું. (૪૨) ત્યારે તેમણે અખંડ સમાધિથી મૃત્યુને જીતી લીધુ અને તેઓ બધાને ઉદાસ કરીને ઊર્ધ્વલોકમાં ગયા. (૪૩) સમાધિમરણ એ જ મૃત્યુ ઉપરનો વિજય છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, .३३२ જેઓ પંડિતમરણથી મરે છે

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396