________________
दशमं पद्मम्
છતા પણ ધીર એવા તેઓ તેમને સમાધિની
અમૃત જેવી પ્રેરણાઓ આપતા
અને અંતિમ આરાધના કરાવતા. (૩૦)
દોઢ વાગ્યે તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. ગુરુમહારાજે આ પ્રમાણે પૂછ્યું
હે પદ્મવિજયજી !
શું તમે સાંભળો છો ? કે નહીં ?' (૩૮)
તેમણે માથુ હલાવ્યું,
ત્યારે અવસરને જાણતા ગુરુમહારાજે
.३३०
તેમને સદ્ગતિ આપનારી
અંતિમ ધાર્મિક આરાધના કરાવી. (૩૯)
‘હું બધા જીવોને ખમાવું છું. તેઓ બધા પણ મને ખમાવે.
બધા જીવો વિષે મારે મૈત્રી છે.
મારે કોઈની સાથે વૈર નથી.' (૪૦)