________________
दशमं पद्मम्
-૨૨૮
તેથી ગુરુમહારાજના વચનોથી તેઓ અધિક
સાવધાન થયા. તેમણે “અરિહંત' નો જાપ શરુ કર્યો અને સાધુ ભગવંતોએ
સંભળાવવાનું શરુ કર્યું. (૩૩)
અગ્યાર વાગ્યે તેમની
ઉદ્વિગ્નતા બહુ વધી ગઈ. ત્યારે ચતુર્વિધ સંઘ
ભેગો થઈ ગયો. (૩૪)
ત્યારે શ્રીસંઘે
તેમને સમાધિ આપવાની ઈચ્છાથી નવકારમંત્રનો
તાલબદ્ધ જાપ શરુ કર્યો. (૩૫)
પશ્ચવિજયજી મહારાજ ભાનવિજયજી મહારાજના નાના ભાઈ અને પહેલા શિષ્ય હતા. તેથી તેઓ (ભાનવિજયજી મ.) તેમની સાથે સ્નેહથી બંધાયેલા હતા. (૩૬)