________________
दशमं पद्मम् -
.३३४
તેઓ અનાદિ કાળની
જન્મમરણની પરંપરાને છેદીને ઉત્કૃષ્ટથી ત્રીજા ભવે
મોક્ષે જાય છે.” (૪૪, ૪૫)
આમ પદ્મવિજયજી મહારાજે
ઉગ્ર સાધનાથી અને પંડિતમૃત્યુથી અનાદિ એવો
પોતાનો સંસાર પરિમિત કર્યો. (૪૬)
આમ મહાન આત્મા એવા
તેમની જીવનયાત્રા અડતાલીશ વરસ
ચાલી. (૪૦)
વચસ્વી એવા તેમની
નિષ્કલંક સંચમયાત્રા છવ્વીશ વર્ષ
ખલના વિના ચાલી. (૪૮)