________________
दशमं पद्मम्
પોષણના અભાવે તેમના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા,
સ્મરણશક્તિ ઓછી થઈ ગઈ
અને હાથપગ ઠંડા થઈ ગયા. (૧૦)
શારીરિક અશક્તિની સાથે
તેઓ ઘણી માનસિક અશક્તિને
પણ ઉત્તમ સમાધિથી
સહન કરતા. (૧૮)
છતા પણ તેઓ
સારું સાંભળવા ઈચ્છતા. તેથી ઉપાશ્રયમાં નવકાર મન્ત્ર વગેરેના
શબ્દો સતત ગુંજતા. (૧૯)
તેમની અન્તિમ ઈચ્છા હતી કે ગુરુ મહારાજના ખોળામાં માથુ મૂકીને તેમના મોઢેથી અતિ નિર્મળ ભાવથી
.३२०