________________
नवमं पद्मम्
३०६
પદ્મવિજયજી મહારાજનો પણ
સાધનામાં વેગ વધ્યો. બધા મુનિભગવંતો
તેમની સેવામાં રત બન્યા. (૪૫)
હરિભાઈ ડોક્ટરને બોલાવ્યા,
તેમણે જોઈને કહ્યું કે, ફેફસાના બહારના ભાગમાં
રોગને લીધે ફોડલા થઈ ગયા છે.” (૪૬)
તેમણે બતાવેલા ઉપાયોથી થોડા દિવસોમાં
રોગની પીડા શાન્ત થઈ ગઈ. પછી નળી જોડવાની જગ્યાએથી
પ્રવાહી નીકળવા લાગ્યું. (૪૦)
ફરી શરીરમાં અશક્તિ વધી ગઈ.
હરિભાઈ ડોક્ટર આવ્યા, તેમણે કહ્યું કે, છિદ્ર પહોળુ થઈ ગયુ છે,
તેથી સીવવું પડશે.” (૪૮)