________________
नवमं पद्मम् .
२९६
તેથી મુક્તિસાધક
મુમુક્ષુઓએ સાધનાના તીવ્ર પ્રહારોથી
કર્મરાજાને જીર્ણ કરવો. (૨૫)
તેમનું સુંદર દર્શન
પરમ સાધનામાં મગ્ન અને બધુ સહન કરવામાં તત્પર એવા
પહેલાના મહાત્માઓની યાદ અપાવતું.(૨)
જેમ શેરડીનો રસ કાઢનાર
વધુ રસની ઈચ્છાથી સ્વાદિષ્ટ રસવાળી શેરડીઓને
વારંવાર સંચામાં પીલે છે તેમ પદ્મવિજયજી મહારાજ જાણી ગયા હતા
- કે આ શરીર અને છોડવાનું જ છે. તેથી તેમાંથી સાધનાનો
વધુને વધુ રસ કાઢી લેવો. (૨૦, ૨૮)