________________
नवमं पद्मम् .
_ રૂ૦૨ તેમના પગની બન્ને પિંડીઓ
સુકાઈ ગઈ હતી. તેઓ બધી પ્રવૃત્તિઓ
આત્માના બળથી દૂઢ રીતે કરતા. (૩૦)
તેમના શરીરમાં લોહીનું ટીપુ
જણાતુ ન હતું. છતા પણ તેમણે દ્રઢ મનોબળ ક્યાંથી મેળવ્યું?
એની મને ખબર પડતી નથી. (૩૮)
અરે ખબર પડી !
તેમણે પોતાના ત્રણે રોગો ગુરુમહારાજના ચરણોમાં સોંપી દીધા હતા.
તેથી ગુરુકૃપાથી બળ મેળવ્યું હતું. (૩૯)
પહેલો ઉપવાસ તેમણે
સમાધિથી કર્યો. પણ બીજા ઉપવાસે
માથાનો ભયંકર દુઃખાવો થયો. (૪૦)