________________
अष्टमं पद्मम्
२७८
પદ્મવિજયજીના
પેટમાં નવી નળી જોડવા સિરોહીથી
સર્જન ડોક્ટર આવ્યા. (૪૯)
સંકોચાઈ ગયેલા છિદ્રને
પહોળુ કરવા માટે તેમણે તેમના પેટમાં
લોઢાના સળીયા નાખ્યા. (૫૦)
ત્યારે તેમણે અતિશય ત્રાસ આપનારી
વેદના સહી અને ડોક્ટરે
નવી નળી સારી રીતે જોડી. (૫૧)
થોડા દિવસ નળીએ.
બરાબર કામ કર્યું. એક વાર રાત્રે જોડાણની જગ્યાએ
બહુ પીડા થઈ. (૧૨)