________________
नवमं पद्मम्
२८६
પાણીમાં ડૂબતા માણસને
જે પાટીયુ મળી જાય તો તે ડુબતો નથી
અને જલ્દીથી કિનારે પહોંચે છે. (૫)
તેમ રોગમાં
જો દેવ-ગુરુનું શરણું મળી જાય તો દુર્થાન નથી થતુ
અને સમાધિ મળે છે. (૬)
પૂજ્યશ્રી શીલ્વરમાં
તપનો મહોત્સવ પૂરો કરીને ચૈત્રી ઓળીની આરાધના માટે
પાલનપુર ગયા. (૭)
ભાનુવિજયજી મહારાજે
વેકેશનમાં યુવાનોની તત્ત્વજ્ઞાનની વાચનાઓ
શરુ કરી. (૮)