________________
नवमं पद्मम्
તથા ભાનુવિજયજીએ
સારા સ્વરે
અને ભાવપૂર્વક
વિવેચન સહિત અષ્ટાપદપૂજા ભણાવી. (૯)
ઉત્તમ આશયવાળા પદ્મવિજયજી મહારાજ એકાગ્રચિત્તથી આનંદપૂર્વક
અને બહુમાન સહિત
તેમનું વ્યાખ્યાન સાંભળતા. (૧૦)
આત્માર્થી એવા પદ્મવિજયજી મહારાજ હંમેશા વારંવાર આત્મનિરીક્ષણ કરતા કે,
‘મારામાં કયા ગુણો નથી
અને કયા દોષો છે ?' (૧૧)
પાલનપુરમાં તેઓ બે મહિના રહ્યા.
२८८
ત્યાં તેમણે પ્રચંડ ગરમીના દિવસોમાં પણ
સાતાપૂર્વક છુટા છુટા
અનેક ઉપવાસો કર્યા. (૧૨)